Achievements & Greetings

હર ઘર કોમ્પ્યુટર મિશન ને BAPS વૈશ્વિક સંસ્થા ના આધ્યાત્મિક ગુરુ હરિ શ્રી મહંત સ્વામિ મહારાજ ના અંતર થી આશીર્વાદ પ્રાપ્ત થયા છે

એમણે, દરેક ઘર માં મોબાઈલ ની જગ્યા એ એક કોમ્યુટર તો હોવું જ જોઈએ એવા મિશન “હર ઘર કોમ્પ્યુટર મિશન” થી રાજીપો વ્યક્ત કર્યો છે
મિશન હવે આદ્યાત્મિક બળ થી પુષ્ટ થયું છે

Scroll to Top